Transfer of IAS officer : ગુજરાતમાં બે IAS અધિકારીઓની બદલી, આનંદ પટેલ બન્યા કચ્છના નવા કલેક્ટર
Transfer of IAS officer : ગુજરાત સરકારે આજે બે આઇએએસ અધિકારીઓની બદલી કરી છે.. આ બે અધિકારીઓમાંથી એક છે આનંદ પટેલ કે જેઓ હાલ ફાયનાન્સ ડિપાર્ટમેન્ટના એડિશનલ સેક્રેટરી છે. તેમની બદલી કલેક્ટરના કચ્છ તરીકે કરાઇ છે… હાલ આ પદ પર અમિત અરોરો કાર્યરત છે..
અમિત અરોરા કે જેઓ હાલ કચ્છના કલેક્ટર છે તેમની બદલી સ્ટેચ્યૂ ઓફ યુનિટીના ચીફ એડમિનિસ્ટ્રેટર નિમાયા છે. જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ દ્વારા નોટિફિકેશન બહાર પાડી આ બદલીની જાણ કરવામાં આવી હતી.



