6.9 C
London
Friday, November 21, 2025

School selection process: શિક્ષણ સહાયક ભરતી: ગુજરાતમાં શાળા પસંદગી ફરીથી થશે, ઉમેદવારો માટે મહત્વપૂર્ણ સુચના

School selection process: શિક્ષણ સહાયક ભરતી: ગુજરાતમાં શાળા પસંદગી ફરીથી થશે, ઉમેદવારો માટે મહત્વપૂર્ણ સુચના

School selection process: શિક્ષકોની ભરતી માટે રાજ્યમાં એક નવી જાહેરાત સામે આવી છે. ગુજરાતની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી માટે અગાઉ થયેલી શાળા પસંદગી અને ફાળવણી ને રદ કરવામાં આવી છે. તમામ ઉમેદવારો માટે હવે શાળાની નવી પસંદગી ફરજિયાત કરવામાં આવી છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, દરેક લાયક ઉમેદવારએ 9 જૂન 2025ની મધરાત સુધી પોર્ટલ પર ઓનલાઇન શાળા પસંદગી કરવાની રહેશે. પહેલાં પસંદગી આપી હોય કે ન આપી હોય, હવે નવેસરથી પસંદગી જરૂરી છે.

School selection process

ખાનગી અનુદાનિત શાળાઓના ઉમેદવારો માટે પણ ફરજિયાત પસંદગી

ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને વાંધા વગર અરજી કરનારા ઉમેદવારો માટે પણ 9 જૂન સુધીમાં નવી શાળા પસંદ કરવી અનિવાર્ય છે.

School selection process

પસંદગી ન કરનાર ઉમેદવારો ભરતીમાંથી બહાર થઈ શકે છે

શિક્ષણ સ્ટાફ પસંદગી સમિતિએ સ્પષ્ટ કર્યું છે કે પસંદગી પ્રક્રિયામાં ભાગ ન લેતા ઉમેદવારોને કિસ્સામાંથી બહાર રાખવામાં આવશે. 26 મે અને 5 જૂનની બેઠકમાં લેવાયેલા આ નિર્ણયનો મુખ્ય હેતુ વધુ ઉમેદવારોને નોકરી અને યોગ્ય વિકલ્પો પૂરું પાડવાનો છે.

Hot this week

Topics

spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img