4.3 C
London
Wednesday, November 19, 2025

GUVNL online services shutdown: જરૂરી સૂચના: GUVNLની ઓનલાઇન વીજ બિલ સેવાઓ 6થી 10 જૂન સુધી બંધ રહેશે, સમયસર લાઇટ બિલ ભરી દેજો

GUVNL online services shutdown: જરૂરી સૂચના: GUVNLની ઓનલાઇન વીજ બિલ સેવાઓ 6થી 10 જૂન સુધી બંધ રહેશે, સમયસર લાઇટ બિલ ભરી દેજો

GUVNL online services shutdown: સરકારી વીજ કંપનીઓ દ્વારા જાણ કરવામાં આવ્યું છે કે 6થી 10 જૂન સુધી GUVNLના ડેટા સેન્ટરમાં નોન-આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું અપગ્રેડેશન ચાલી રહ્યું છે. આ કામગીરીને કારણે GUVNL અને તેની સંચાલિત DGVCL, MGVCL, UGVCL, PGVCL, GETCO અને GSECL કંપનીઓની તમામ ઓનલાઈન સેવાઓ બંધ રહેશે.

તેથી, તમામ ગ્રાહકોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ 6 જૂન 2025 ના સાંજે 6 વાગ્યાથી પહેલા પોતાનું વીજ બિલ ચૂકવી દેવું, જેથી બિલ ચૂકવણીમાં કોઇ તકલીફ ન પડે.

GUVNL online services shutdown

બંધ રહેશે એવી સેવા:

ઓનલાઇન વીજ બિલ ચુકવણી

ગ્રાહક પોર્ટલ અને કંપની વેબસાઇટ

ઈ-વિદ્યુત સેવા અને CSC સેન્ટર

વર્ચ્યુઅલ બેંક એકાઉન્ટ અને અન્ય ચુકવણી માધ્યમો

બેંક શાખાઓ મારફતે બિલ ભરવાની સેવાઓ

GUVNL online services shutdown

ઓનલાઈન બિલ કેવી રીતે ભરી શકાય?

ગ્રાહકોને પોતાની કંપનીની અધિકૃત વેબસાઇટ પર જઈ પોતાના ગ્રાહક નંબર સાથે લોગિન કરવાની રહેશે. અહીં બિલની વિગત અને રકમ દેખાશે અને તે સ્થળેથી સરળતાથી ચુકવણી કરી શકાય છે. ચુકવણી પછી રસીદ પણ તાત્કાલિક ડાઉનલોડ કરી શકાય છે.

GUVNL આથી થયેલી અસુવિધા બદલ માફી માંગે છે અને આશા વ્યક્ત કરે છે કે સેવા પુનઃ શરૂ થતા જ તમામ સુવિધાઓ પુનઃ ચાલુ થશે.

Hot this week

Topics

spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img