6 C
London
Saturday, November 22, 2025

MGNREGA scam: ભરુચ મનરેગા કૌભાંડમાં મુખ્ય દાવો, રાજ્યના દરેક સ્તર પર ભ્રષ્ટાચારની મિલિભગત

MGNREGA scam: દાહોદ પછી ભરુચમાં મનરેગા યોજના હેઠળ ભ્રષ્ટાચાર સામે આવ્યું છે. તપાસ માટે એક ખાસ ટીમ બનાવવામાં આવશે જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓના નિમણૂક થવાની શક્યતા છે. ભરૂચના 58 ગામોમાં આશરે 7.3 કરોડ રૂપિયાના કૌભાંડનો અંદાજ છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે આ કૌભાંડ માત્ર જીલ્લા સ્તરે નથી, પરંતુ રાજ્ય સરકારના મંત્રી, સેક્રેટરી, કમિશ્નર અને જિલ્લા અધિકારી સહિત બધાની છે. તપાસમાં નીચેના કર્મચારીઓ જ ફસાઈ જાય છે, જ્યારે આખું સેટિંગ ઉપરથી થાય છે.

ભરૂચમાં મનરેગા માટે કામ કરનાર પ્રતિક ઉદેસિંહ ચૌધરીએ આ અંગે ફરિયાદ કરી હતી કે અમોદ, જંબુસર અને હાંસોટમાં લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર થયા છે. જલારામ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ સાથે જોડાયેલા કર્મચારીઓ વિરુદ્ધ પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

MGNREGA scam

ફરિયાદમાં ખુલ્યું કે મટિરિયલની ખરીદીમાં સરકારના નિયમોનો ભંગ કરીને વધુ મટિરિયલ બતાવીને ખોટા બિલ બનાવાયા. મુરલીધર એન્ટરપ્રાઇઝને 13,05,676 અને જલારામ એન્ટરપ્રાઇઝને 6,58,898 રૂપિયા ચુકવાયા છે, જે કુલ 19.64 લાખથી વધુ બને છે.MGNREGA scam: ભરુચ મનરેગા કૌભાંડમાં મુખ્ય દાવો: રાજ્યના દરેક સ્તર પર ભ્રષ્ટાચારની મિલિભગત

MGNREGA scam: દાહોદ પછી ભરુચમાં મનરેગા યોજના હેઠળ ભ્રષ્ટાચાર સામે આવ્યું છે. તપાસ માટે એક ખાસ ટીમ બનાવવામાં આવશે જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓના નિમણૂક થવાની શક્યતા છે. ભરૂચના 58 ગામોમાં આશરે 7.3 કરોડ રૂપિયાના કૌભાંડનો અંદાજ છે.

MGNREGA scam

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે આ કૌભાંડ માત્ર જીલ્લા સ્તરે નથી, પરંતુ રાજ્ય સરકારના મંત્રી, સેક્રેટરી, કમિશ્નર અને જિલ્લા અધિકારી સહિત બધાની છે. તપાસમાં નીચેના કર્મચારીઓ જ ફસાઈ જાય છે, જ્યારે આખું સેટિંગ ઉપરથી થાય છે.

ભરૂચમાં મનરેગા માટે કામ કરનાર પ્રતિક ઉદેસિંહ ચૌધરીએ આ અંગે ફરિયાદ કરી હતી કે અમોદ, જંબુસર અને હાંસોટમાં લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર થયા છે. જલારામ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ સાથે જોડાયેલા કર્મચારીઓ વિરુદ્ધ પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

ફરિયાદમાં ખુલ્યું કે મટિરિયલની ખરીદીમાં સરકારના નિયમોનો ભંગ કરીને વધુ મટિરિયલ બતાવીને ખોટા બિલ બનાવાયા. મુરલીધર એન્ટરપ્રાઇઝને 13,05,676 અને જલારામ એન્ટરપ્રાઇઝને 6,58,898 રૂપિયા ચુકવાયા છે, જે કુલ 19.64 લાખથી વધુ બને છે.

Hot this week

Topics

spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img